નીચેનામાંથી કયા $0.10 \ m$ જલીય દ્રાવણનું $\Delta T_{f}$ મૂલ્ય મહત્તમ હશે?

  • A
    $Al_{2}(SO_{4})_{3}$
  • B
    $KI$
  • C
    $C_{12}H_{22}O_{11}$
  • D
    $NH_{2}CONH_{2}$

Explore More

Similar Questions

સમાન મોલર સાંદ્રતા ધરાવતા $AlCl_3$ $(t_1)$ અને $CaCl_2$ $(t_2)$ ના અતિ મંદ દ્રાવણોના ઉત્કલન બિંદુઓ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

આપેલ વિધુતવિભાજ્ય $A_xB_y$ માટે વિયોજન અંશ '$\alpha$' અને વોન્ટ હોફ અવયવ '$i$' વચ્ચેનો સંબંધ ........ છે.

$100 \ g$ પાણીમાં $8.1 \ g \ HBr$ ધરાવતા દ્રાવણનું ઠારબિંદુ શું હશે,જો એસિડ $90 \ \%$ આયનીકૃત હોય તેમ માનવામાં આવે ($K_f$ પાણી માટે $= 1.86 \ K \ kg \ mol^{-1}$)?

Difficult
View Solution

પાણીના એક નમૂનામાં $5.85 \% \left(\frac{w}{w}\right)$ $AB$ (આણ્વીય દળ $58.5$) અને $9.50 \% \left(\frac{w}{w}\right)$ $XY_2$ (આણ્વીય દળ $95$) જોવા મળે છે। જો $AB$ નું $80 \%$ અને $XY_2$ નું $60 \%$ આયનીકરણ થતું હોય, તો પાણીના નમૂનાનું ઠારબિંદુ શોધો: [આપેલ છે, પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$, શુદ્ધ પાણીનું ઠારબિંદુ $= 273 \ K$ અને $A, B, X, Y$ એકસંયોજક આયનો છે।] ($K$ માં)

પોટેશિયમ ફેરોસાયનાઈડના જલીય દ્રાવણમાં ક્ષારના વિયોજનની માત્રા $80\%$ છે,તો વોન્ટ હોફ અવયવનું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo