સીફીલીસથી પીડીત વ્યક્તિમાં ક્યાં તબક્કે અલ્સર જોવા મળે છે?

  • A

    પ્રાથમીક તબક્કો

  • B

    દ્વિતીય તબક્કો

  • C

    તૃતીય તબક્કો

  • D

    ન્યુરોસીફીલીસ તબક્કો

Similar Questions

$Cu$ આયનો કૉપર મુક્ત કરતા આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$.

નીચેનામાંથી ક્યું અંતઃસ્ત્રાવી $IUD$ છે? 

નીચેનામાંથી કઈ પદ્ધતિ ગર્ભાધાન અવરોધક અંગેની ક્રિયા આપતી નથી ?

પુરૂષ નસબંધીમાં તેનો નાનો ભાગ સહેજ કાપો મૂકીને દૂર કરવામાં, આવે છે.

સ્પર્મીસાઈડસ કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવી.