નીચેનામાથી ક્યો $STD$ અને તેનો રોગકારકની જોડ સાચી નથી?

  • A

    ક્લેમીડિયા

  • B

    ગોનોરીયા

  • C

    સિફિલિસ

  • D

    જેનીટલ હર્પીસ

Similar Questions

$RU\; 486$ (મીફપ્રીસ્ટોન) ને કારણે નીચેનામાંથી ક્યાં અંતઃસ્ત્રાવની ક્રિયા અવરોધાય છે ?

$MTP$ એ પ્રેગનન્સીનાં કેટલાં અઠવાડિયા સુધી સુરક્ષિત છે?

સિફિલિસ એ ચેપી બેક્ટેરિયલ રોગ છે જે ટ્રીપોનીમાં પોલીડમ દ્વારા થાય છે અને ત્રણ તબક્કા ધરાવે છે.

$(A)$ જનનાંગો ઉપર ચેપી દર્દવિહીન અલ્સર $\quad$ $(i)$ પ્રથમ 

$(B)$ અંધત્વ, હૃદય સમસ્યા, મહાધમનીમાં અવ્યવસ્થા  $\quad$ $(ii)$ દ્વિતીય 

$(C)$ ત્વચા ઉપર ઇજા, વાળ ખરવા અને સાંધામાં સોજો  $\quad$ $(iii)$ તૃતીય 

જે સ્ત્રીઓ ગર્ભધારણ કરી શકતી નથી તેઓમાં નીચેના માંથી કઈ પધ્ધતિ થી ગર્ભના સ્થાનાંતરણમાં મદદ થાય છે?

 $2001$ વસ્તિ ગણતરી અનુસાર, વસ્તી વૃદ્ધિ દર $.....$ હતો.