પ્રયોગશાળામાં વાયુપાત્રમાં $H_2$ વાયુ એકઠો કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

  • A
    હવાના અધ:સ્થાનાંતર દ્વારા
  • B
    પાણીના અધ:સ્થાનાંતર દ્વારા
  • C
    હવાના ઊર્ધ્વસ્થાનાંતર દ્વારા
  • D
    પાણીના ઊર્ધ્વસ્થાનાંતર દ્વારા

Explore More

Similar Questions

નીચેના માટે કારણો આપો:
$(i)$ મોટાભાગની ધાતુઓ વિદ્યુતનું સારું વહન કરે છે.
$(ii)$ આયર્ન $(III)$ ઓક્સાઇડ,$Fe_{2}O_{3}$ ની ગરમ એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ તૂટેલા મશીનના ભાગોને જોડવા માટે થાય છે.
$(iii)$ સોડિયમ,પોટેશિયમ અને લિથિયમને તેલની નીચે સંગ્રહિત કરવામાં આવે છે.

શુદ્ધ એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે કઈ પદ્ધતિ/પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

વાતભઠ્ઠી (blast furnace) માં લોખંડની કઈ ખનીજનું રિડક્શન કરીને લોખંડ ધાતુ મેળવવામાં આવે છે?

નીચેની મિશ્રધાતુઓમાં રહેલા ઘટકોના નામ અને સંજ્ઞાઓ લખો:
$(a)$ પિત્તળ (Brass)
$(b)$ કાંસું (Bronze)
$(c)$ સોલ્ડર (Solder)

નીચેનામાંથી કયો ગુણધર્મ સામાન્ય રીતે આયનીય સંયોજનો દ્વારા દર્શાવવામાં આવતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo