વાતભઠ્ઠી (blast furnace) માં લોખંડની કઈ ખનીજનું રિડક્શન કરીને લોખંડ ધાતુ મેળવવામાં આવે છે?

  • A
    મેગ્નેટાઈટ
  • B
    હિમેટાઈટ
  • C
    સિડેરાઈટ
  • D
    આયર્ન પાઈરાઈટ્સ

Explore More

Similar Questions

પિત્તળ (brass) અને કાંસા (bronze) મિશ્રધાતુનું બંધારણ જણાવો.

કેલ્શિયમ સિલિકેટ (સ્લેગ) નું આણ્વીય સૂત્ર શું છે?

નીચેના માટે કારણો આપો:
$(i)$ સોનું અને પ્લેટિનમનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે.
$(ii)$ કોપર મંદ એસિડમાંથી હાઇડ્રોજનને વિસ્થાપિત કરી શકતું નથી.
$(iii)$ સ્ટેનલેસ સ્ટીલને સરળતાથી કાટ લાગતો નથી.
$(iv)$ ધાતુઓને આપણી જરૂરિયાત મુજબ વિવિધ આકારો આપી શકાય છે.
$(v)$ ઝિંક $HNO_3$ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ આપતું નથી.

નીચેનામાંથી કયો ગુણધર્મ સામાન્ય રીતે ધાતુઓ દ્વારા દર્શાવવામાં આવતો નથી?

એમોનિયા વાયુ કઈ પદ્ધતિ/પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo