વારસાગમનનો કાર્યાત્મક એકમ કયો છે?

  • A
    સિસ્ટ્રોન
  • B
    જનીન
  • C
    રંગસૂત્ર
  • D
    ઇન્ટ્રોન

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$a$. બેક્ટેરિયોફેજ $\phi \times 174$ $i$. $48502$ બેઝ જોડી
$b$. બેક્ટેરિયોફેજ લેમ્બડા $ii$. $5386$ ન્યુક્લિઓટાઇડ્સ
$c$. ઇશ્ચેરીકિયા કોલી $(E. coli)$ $iii$. $3.3 \times 10^9$ બેઝ જોડી
$d$. માનવ $DNA$ ની એકકીય માત્રા $iv$. $4.6 \times 10^6$ બેઝ જોડી

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

એક સ્ટ્રક્ચરલ જનીનમાં,ટેમ્પલેટ $DNA$ શૃંખલાનો ન્યુક્લિઓટાઈડ ક્રમ $3'-ATGCATGCATGCATGC-5'$ છે. કોડિંગ શૃંખલા પરનો સાચો અને પૂરક ન્યુક્લિઓટાઈડ ક્રમ શોધો.

$DNA$ હેલિક્સના એક આંટામાં કેટલા ન્યુક્લિયોટાઇડ્સ હોય છે ($\text{જોડી}$ માં)?

માનવના એકકીય $DNA$ ની લંબાઈ કેટલા મીટર છે?

$DNA$ કુંતલના પેકેજિંગ દ્વારા રંગસૂત્રની રચના કેવી રીતે થાય છે? વિગતવાર વર્ણન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo