પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધ-આયુષ્ય વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

  • A
    $k \times t_{1/2} = 0.693$
  • B
    $t_{1/2} = \frac{k}{0.693}$
  • C
    $k \times t_{1/2} = \frac{1}{0.639}$
  • D
    $k \times 0.693 = t_{1/2}$

Explore More

Similar Questions

યોગ્ય માધ્યમમાં $H_2O_2$ નું પ્રથમ ક્રમનું વિઘટન $0.2303 \ min^{-1}$ ના વેગ અચળાંક દ્વારા દર્શાવવામાં આવે છે. પ્રક્રિયાનો $9/10$ ભાગ પૂર્ણ કરવા માટે જરૂરી સમય ($min$ માં) કેટલો છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \rightarrow \text{Products}$ માટે,$A$ ની પ્રારંભિક સાંદ્રતા $0.1 \, M$ છે,જે $5 \, \min$ પછી $0.001 \, M$ થાય છે. પ્રક્રિયા માટેનો વેગ અચળાંક $\min^{-1}$ માં .... છે.

એક પ્રક્રિયાનો વેગ અચળાંક $0.69 \times 10^{-1} \ min^{-1}$ છે અને પ્રારંભિક સાંદ્રતા $0.2 \ mol \ L^{-1}$ છે. તો તેનો અર્ધ-આયુષ્ય સમય ........ $\sec$ છે.

એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $k = 5.5 \times 10^{-14} \ s^{-1}$ છે. પ્રક્રિયાનું અર્ધ-આયુષ્ય . . . . . . છે.

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે $T_{50} = 10 \ min$ છે. જો શરૂઆતની સાંદ્રતા $10 \ mol \ L^{-1}$ હોય,તો $20 \ min$ પછીનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo