જનીનીક વિવિધતા માટે શું સત્ય નથી?
તે વસતિને તેનાં પર્યાવરણ સાથે અનુકુલિત થવા માટે સક્ષણ બનાવે છે.
તે સ્પેસિએશનનો પાયો છે.
ઇકોટાઈપનું બનવું તેનાં ઉપર આધારિત છે.
વધારે વિવિધતા એ સમાનતામાં વધારો કરે છે.
વિશ્વમાં સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે.
ભારત કયા રાજયમાં ભારતીય ગેંડાનો પ્રાકૃતિક વસવાટ છે?
વિશ્વમાં જૈવવિવિધતા કેટલાં હોટ સ્પોટ ઓળખવામાં આવ્યાં છે?
નીચેનાં પાઈ ચાર્ટમાં અપૃષ્ઠવંશીની વિવિધતાં $A$ અને $B$ શું સુચવે છે?
નીચેનામાંથી કર્યું પ્રાણી અને કઈ વનસ્પતિ ભારતમાં નાશપ્રાયઃ સજીવો છે ?