$Nostoc$ ના હેટરોસિસ્ટ (heterocyst) માટે નીચેનામાંથી શું સાચું નથી?

  • A
    આંતરવિષ્ટ (Intercalary) સ્થાન
  • B
    નાઈટ્રોજન સ્થાપનનું સ્થાન
  • C
    ધ્રુવીય નોડ્યુલ્સની હાજરી
  • D
    $CO_2$ સ્થાપન ક્ષમતા

Explore More

Similar Questions

$P -$ વિધાન: નીલહરિત લીલ (Blue-green algae) આદિકોષકેન્દ્રી (prokaryotic) લીલ છે.
$Q -$ કારણ: નીલહરિત લીલમાં રિબોઝોમ્સ $70S$ પ્રકારના હોય છે.

નીચેનામાંથી કોષદીવાલ વિહીન આદિકોષકેન્દ્રી (prokaryote) કયું છે?

બેક્ટેરિયાનો સમાવેશ નીચેનામાંથી કયા સૃષ્ટિમાં કરવામાં આવે છે?

ઊંચા તાપમાને નીચેનામાંથી શું હાજર હોય છે?

સાયનોબેક્ટેરિયા એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo