$P -$ વિધાન: નીલહરિત લીલ (Blue-green algae) આદિકોષકેન્દ્રી (prokaryotic) લીલ છે.
$Q -$ કારણ: નીલહરિત લીલમાં રિબોઝોમ્સ $70S$ પ્રકારના હોય છે.

  • A
    $P$ (વિધાન) અને $Q$ (કારણ) બંને સાચાં છે,અને $P$ એ $Q$ ની સાચી સમજૂતી છે.
  • B
    $P$ (વિધાન) અને $Q$ (કારણ) બંને સાચાં છે,પરંતુ $P$ એ $Q$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $P$ (વિધાન) સાચું છે,પરંતુ $Q$ (કારણ) ખોટું છે.
  • D
    $P$ (વિધાન) ખોટું છે,પરંતુ $Q$ (કારણ) સાચું છે.

Explore More

Similar Questions

મહત્તમ પોષણ વિવિધતા $........$ સમૂહમાં જોવા મળે છે.

નીચેનામાંથી કોને "માઇક્રોબાયોલોજીકલ પાર્કના જોકર્સ" (Jokers of the microbiological park) કહેવામાં આવે છે?

સૌથી વધુ ચયાપચયિક વિવિધતા શેમાં જોવા મળે છે $:-$

નીચેનામાંથી કોને કોષદીવાલ વગરના બેક્ટેરિયા કહેવામાં આવે છે?

કઈ સૃષ્ટિના સજીવો ન્યુક્લિયોઇડ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo