નીચેનામાંથી કયું પ્રજીવો (protozoa) નું પ્રચલન અંગ નથી?

  • A
    પક્ષ્મ (Cilia)
  • B
    કશા (Flagella)
  • C
    કૂટપાદ (Pseudopodia)
  • D
    પાર્શ્વપાદ (Parapodia)

Explore More

Similar Questions

$Annulus$ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે?

બંધ રુધિરાભિસરણ તંત્ર,રુધિરમાં હિમોગ્લોબિનની હાજરી અને કાઈટિનયુક્ત વજ્રકેશ (setae) અથવા પાર્શ્વપાદ (parapodia) એ કયા સમુદાયના લક્ષણો છે?

જળોમાં ચૂષકો .........સ્થાને ગોઠવાયેલ હોય છે.

રેતીકીડો (Nereis) પ્રચલન માટે શું ધરાવે છે?

સમૂહ $Annelida$ (નૂપુરક) નું નામ આ કારણોસર રાખવામાં આવ્યું છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo