બંધ રુધિરાભિસરણ તંત્ર,રુધિરમાં હિમોગ્લોબિનની હાજરી અને કાઈટિનયુક્ત વજ્રકેશ (setae) અથવા પાર્શ્વપાદ (parapodia) એ કયા સમુદાયના લક્ષણો છે?

  • A
    સંધિપાદ (Arthropoda)
  • B
    સૂત્રકૃમિ (Nematoda)
  • C
    નૂપુરક (Annelida)
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

સમુદાય $Annelida$ (નુપુરક) ના પ્રાણીઓની શરીરદીવાલમાં કેવા પ્રકારના સ્નાયુઓ આવેલા હોય છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (પ્રાણી)કોલમ-$II$ (પ્રજાતિ)
$P$. રેતીકીડો (Sandworm)$I$. Nereis
$Q$. અળસિયું (Earthworm)$II$. Hirudinaria
$R$. જળો (Leech)$III$. Pheretima

કેટલાક પ્રાણીઓનું શરીર બહારથી અને અંદરથી સરખા ખંડોમાં વિભાજિત હોય છે,આ ઘટનાને શું કહે છે?

સાચો દેહકોષ્ઠ (True coelom) અથવા શરીરગુહા શેમાં જોવા મળે છે?

સમુદાય $Annelida$ (નુપુરક) માં કયું પ્રાણી લિંગભેદ (એકલિંગી) દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo