મેરેસમસ (Marasmus) માટે શું સાચું નથી?

  • A
    જો માતાના દૂધને અન્ય ખોરાક દ્વારા ખૂબ વહેલું બદલવામાં આવે.
  • B
    ત્વચા શુષ્ક,પાતળી અને કરચલીવાળી બને છે.
  • C
    તે એક વર્ષથી વધુ ઉંમરના શિશુઓમાં જોવા મળે છે.
  • D
    મગજ અને માનસિક ક્ષમતાઓનો વિકાસ અને વૃદ્ધિ અવરોધાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પોષણનો પ્રકાર નથી?

ક્વાશિયોરકર રોગ શેના કારણે થાય છે?

$............$ રોગથી પીડાતા દર્દીને સામાન્ય રીતે સલાહ આપવામાં આવે છે કે આહારમાં વધુ માંસ,મસૂરની દાળ,દૂધ અને ઈંડાંનો ઉપયોગ કરવો જોઈએ.

નીચેનામાંથી કયો $Vitamin-A$ નો ઉત્તમ સ્ત્રોત છે?

જે વ્યક્તિમાં વિટામિન $C$ ની ઉણપ હોય તેણે શું લેવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo