રોગપ્રતિકારક તંત્રનાં આપેલા ઘટક માંથી ક્યો ઘટક એની સબંધિત ભૂમિકા સાથે યોગ્ય રીતે જોડાયેલ નથી ?
ઇન્ટરફેરોન્સ- વાઈરસ ગ્રસ્ત કોષ દ્વારા થાય છે અને જેબિનચેપી કોષોને વાઈરસના ચેપની સામે રક્ષણ આપે છે.
$B$ લસિકા કોષ-રુધિરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટેએન્ટીબોડી ઉત્પન્ન કરે છે.
મેક્રોફેઝીસ-શ્લેષ્મ સ્ત્રાવી કોષ છે. જે શરીર માં પ્રવેશ કરતાસુક્ષ્મજીવોને નાશ કરે છે.
$IgA$ શરૂઆતના લેક્ટશનના દિવસોમાં ઉત્પન્ન થતાકોલોસ્ટ્રમ માંહાજર હોય છે અને નવજાત શિશુનું રક્ષણ કરે છે.
બાળકમાં થાયમસ ગ્રંથિને ઈજા થાય તો શું થશે?
નીચેનામાંથી પ્રાથમિક લસિકાઅંગ કયું છે ?
ઘણા પૃષ્ઠવંશીઓ દ્વારા વાઈરસ પ્રતિકારક દ્રવ્યો ઉત્પન્ન થાય છે જે વાઈરસના બહુગુણનને અટકાવે છે તે કયા નામે જાણીતા છે?
ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?
આપેલા વિધાનો ધ્યાનથી વાંચી ખોટા વિધાનો ઓળખો.
$(1)$ ઊપાર્જિત સક્રિય રોગપ્રતિકારકતામાં સીધા જ એન્ટીબોડી શરીરમાં દાખલ કરાવાય છે.
$(2)$ નિષ્ક્રીય ઉપાર્જિત રોગ પ્રતિકારકતામાં $vaccination$ ધ્યાનમાં લેવાય છે.
$(3)$ માનવ શરીર $Tc$ કોષોની મદદથી સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે છે.
$(4)$ જન્મજાત રોગ પ્રતિકારકતા એ ચાર પ્રકારનાં અંતરાય ધરાવે છે.