બાળકમાં થાયમસ ગ્રંથિને ઈજા થાય તો શું થશે?

  • A

    રૂધિરમાં હિમોગ્લોબિનના પ્રમાણમાં ઘટાડો

  • B

    સ્ટેમ સેલ્સના ઉત્પાદનમાં ઘટાડો

  • C

    એન્ટિબોડી દ્વારા પ્રાપ્ત થતી પ્રતિકારકતામાં ઘટાડો

  • D

    કોષીય પ્રતિકારકતામાં ઘટાડો

Similar Questions

$S -$ વિધાન : ઍન્ટિબોડીને $H_2L_2$ તરીકે દર્શાવાય છે.

$R -$ કારણ : પ્રત્યેક ઍન્ટીબોડીમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.

શરીરમાં આવેલા શું સૌથી મોટું લસિકા અંગ છે ?

આપેલ આકૃતિ એન્ટિબોડી અણુની સંરચનાની છે. $A,\, B$, અને $C$ ને ઓળખી તેમના નામ જણાવો.

$T$ લસિકાકોષોને પરિપક્વ થવા માટે સૂક્ષ્મ પર્યાવરણ કોના દ્વારા પૂરું પડાય છે?

વિધાન $A$ : શરીર રોજ મોટી સંખ્યામાં રોગકારક ચેપી દ્રવ્યોના સંપર્કમાં આવતું હોવા છતાં થોડાક જ રોગોનો ભોગ બને છે. કારણ $R$ : શરીરમાં પ્રતિકારતંત્ર આવેલું છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?