નીચેનામાંથી મેન્ડેલે આપેલ લક્ષણોમાં ક્યું સાચું નથી ?
લક્ષણ પ્રભાવી પ્રચ્છન્ન
શીંગનો રંગ લીલો પીળો
બીજનો આકાર ગોળ ખરબચડો
પુષ્પનું સ્થાન અગ્રિય કક્ષીય
પુષ્પનો રંગ જાંબુડીયો સફેદ
મેન્ડેલ દ્વારા વટાણાની શીંગના કેટલા લક્ષણો હતા?
ખાદ્ય વટાણામાં નીચેનામાંથી ક્યું પ્રભાવી લક્ષણ નથી?
મેન્ડલ દ્વારા કેટલાક વિશેષકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે .... હતાં.
મેન્ડલની સફળતાનું કારણ શું છે?
શુદ્ધ સંકર જાતના સંદર્ભે અસંગત પસંદ કરો.