નીચેનામાંથી કયું ખોટું છે?

  • A
    સમતાપી પ્રક્રિયામાં,$W_{\text{reversible}} = +2.303 \, nRT \, \log \frac{V_1}{V_2}$
  • B
    $\Delta G^o = -2.303 \, RT \, \log K$
  • C
    $\Delta G = -T \Delta S$
  • D
    અપ્રતિવર્તી સ્વયંભૂ પ્રક્રિયા માટે,$\Delta S_{\text{Total}} = +ve$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સમીકરણ ખોટું છે?

સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$ ની દહન ઉષ્મા $1350 \ kcal \ mol^{-1}$ છે. $17.1 \ g$ સુક્રોઝના દહનથી કેટલી ઉષ્મા ($kcal$ માં) મુક્ત થશે ($.5$ માં)?

Difficult
View Solution

$17 \, ^oC$ તાપમાને અચળ દબાણે $C_6H_{12}O_{6(s)} + 6O_{2(g)} \to 6CO_{2(g)} + 6H_2O_{(l)}$ પ્રક્રિયાની પ્રક્રિયા ઉષ્મા $-651 \, kcal$ છે. $17 \, ^oC$ તાપમાને અચળ કદે પ્રક્રિયા ઉષ્મા $kcal$ માં ગણો.

$2-$મિથાઈલપ્રોપીન ના દહન માટે $\Delta E^o$ નું મૂલ્ય $-X \ kJ \ mol^{-1}$ છે. તો $\Delta H^o$ નું મૂલ્ય કેટલું હશે?

નીચેના ઉષ્મા-રાસાયણિક સમીકરણો આપેલા છે:
$(i) S_{(s)} + \frac{3}{2} O_{2(g)} \rightarrow SO_{3(g)} + 2x \, kcal$
$(ii) SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow SO_{3(g)} + y \, kcal$
$SO_{2(g)}$ ની નિર્માણ ઉષ્મા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo