કોઈપણ $H^-$-જેવી સ્પીસીઝ માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $(E_2 - E_1) > (E_3 - E_2) > (E_4 - E_3)$
  • B
    $(E_2 - E_1) < (E_3 - E_2) < (E_4 - E_3)$
  • C
    $(E_2 - E_1) = (E_3 - E_2) = (E_4 - E_3)$
  • D
    $(E_2 - E_1) = \frac{1}{4} (E_3 - E_2) = \frac{1}{9} (E_4 - E_3)$

Explore More

Similar Questions

$40 \ W$ નો એક બલ્બ $80 \%$ કાર્યક્ષમતા સાથે $620 \ nm$ તરંગલંબાઇનો પ્રકાશ ઉત્પન્ન કરે છે. તો $20 \ s$ માં બલ્બ દ્વારા ઉત્સર્જિત ફોટોનની સંખ્યા કેટલી હશે? $(1 \ eV = 1.6 \times 10^{-19} \ J, hc = 12400 \ eV \ \mathring{A})$

જો $Li^{2+}$ ની આયનીકરણ પોટેન્શિયલ $122.4 \ eV$ હોય,તો કાર્બનનું $5^{th}$ આયનીકરણ પોટેન્શિયલ $eV$ માં કેટલું થાય?

$Li^{2+} (Z=3)$ ની સ્થિર અવસ્થામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન $\frac{3h}{\pi}$ છે. તે સ્થિર અવસ્થાની ત્રિજ્યા અને ઉર્જા અનુક્રમે કેટલી હશે?

કંપન ઊર્જા (Vibrational energy) એટલે શું?

$H$ વર્ણપટ્ટની બામર શ્રેણીમાં અંતિમ રેખાની આવૃત્તિ ....... છે. $(R_\infty = 3.29 \times 10^{15} \, cycles/s)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo