જો $Li^{2+}$ ની આયનીકરણ પોટેન્શિયલ $122.4 \ eV$ હોય,તો કાર્બનનું $5^{th}$ આયનીકરણ પોટેન્શિયલ $eV$ માં કેટલું થાય?

  • A
    $979.2$
  • B
    $97.92$
  • C
    $489.6$
  • D
    $48.96$

Explore More

Similar Questions

જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન $n=4$ ઉર્જા સ્તરથી $n=2$ ઉર્જા સ્તરમાં સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઇ કેટલી હશે ($nm$ માં)?

ધારો કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા $0.6 \mathring{A}$ છે. $He^{+}$ ની ત્રીજી બોહર કક્ષાની ત્રિજ્યા $..................$ પિકોમીટર છે. (નજીકનો પૂર્ણાંક)

હાઇડ્રોજન પરમાણુની પ્રથમ,દ્વિતીય અને તૃતીય કક્ષાની ત્રિજ્યા શોધો.

$Li^{2+}$ આયન સ્પેક્ટ્રમમાં લાયમન શ્રેણીની પ્રથમ અને દ્વિતીય વર્ણપટ રેખાઓની તરંગલંબાઈનો તફાવત ................ $\mathring{A}$ છે.

બોહરના સિદ્ધાંતની અભિધારણા કે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદકો મારે છે,પ્રવાહની જેમ વહેતા નથી,તે શેના અનુસાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo