સાચું શું છે ?
કિરાલ
$C_3$ સંમિતિ ની અક્ષ
પ્રકાશક્રિયાશીલ
આપેલા બધાજ
$CH_3 - CHCl - CH_2 - CH_3$ એક કીરાલ કેન્દ્ર ધરાવે છે. તો નીચેનામાંથી કયુ તેનો $R-$ વિન્યાસ રજૂ કરે છે ?
$C_2BrClFl$ સૂત્રમાં સમઘટકોની સંખ્યા કેટલી થાય છે ?
નીચે પૈકી કઈ જોડી ઇનાન્સિયોમર સંયોજનો ધરાવે છે?
સમમિતિ નું નીચેનામાંથી કયું સમતલ છે?
કયો પ્રકાશીય સક્રિય અણુ છે ?