$C_2BrClFl$ સૂત્રમાં સમઘટકોની સંખ્યા કેટલી થાય છે ?
$3$
$4$
$5$
$6$
રેસેમિક મિશ્રણ $d$ અને $l$ પ્રતિબિંબોમાં અલગીકરણની પદ્ધતિને ............. કહે છે.
કયો પદાર્થ પ્રકાશીય સક્રિય નથી ?
નીચેના અણુઓમાંથી કોણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનુ પરિભ્રમણ કરશે ?
$(X)$ અને $(Y)$ વચેનો સંબંધ શું હશે ?
$CHO\,\, - \,\mathop C\limits_{\mathop |\limits_{OH} } H\, - \,\,\mathop C\limits_{\mathop |\limits_{OH} } H\,\, - \,\,\mathop C\limits_{\mathop |\limits_{OH} } H\,\, - \mathop C\limits_{\mathop |\limits_{OH} } H\,\, - \,\,C{H_2}OH$ તેમાં પ્રકાશીય સમઘટકોની સંખ્યા શોધો