નીચેનામાંથી કઈ રિડ્યુસિંગ શર્કરા છે?

  • A
    ગ્લુકોઝ
  • B
    ફ્રુક્ટોઝ
  • C
    ગેલેક્ટોઝ
  • D
    આ તમામ

Explore More

Similar Questions

ગ્લુકોઝની બનાવટ અને બંધારણ વિશે નોંધ લખો.

Difficult
View Solution

ગ્લુકોઝમાં હાજર $1^o$ અને $2^o$ હાઇડ્રોક્સિલ સમૂહોને તમે કેવી રીતે અલગ પાડશો? પ્રક્રિયાઓ સાથે સમજાવો.

એમાયલોઝમાં કયા પ્રકારના ગ્લાયકોસિડિક બંધ જોવા મળે છે?

દૂધમાં નીચેનામાંથી કયો ડાયસેક્કેરાઇડ આવેલ હોય છે?

વિધાન : $D$-ગ્લુકોઝની મંદ આલ્કલી સાથેની પ્રક્રિયાથી $D$-મેનોઝ,$D$-ફ્રુક્ટોઝ અને શરૂઆતનો પદાર્થ $D$-ગ્લુકોઝ ધરાવતું સંતુલન મિશ્રણ મળે છે.
કારણ : આ પ્રક્રિયામાં એક મધ્યવર્તી સંયોજન બને છે જેમાં $C_2$ નું સંકરણ $sp^3$ થી બદલાઈને $sp^2$ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo