સામાન્ય ચોખાની તુલનામાં $GM$ ચોખામાં સૌથી વધુ પ્રમાણ ક્યો ઘટક હાજર જોવા મળ્યો હતો ?

  • A

    પ્રોટીન

  • B

    કાર્બોહાઈડ્રેટ (સ્ટાર્ચ)

  • C

    $\beta-$ કેરોટીન

  • D

    $Na^+$

Similar Questions

“ફેડબેચ' આથવણમાં નીચેનામાંથી શેના માટે સતત ખાંડ ઉમેરવામાં આવે છે?

બીટી ટોક્સિન શાનાં દ્વારા જંતુને મારી નાખે છે?

સોમાકલોનલ ભિન્નતા શેમાં જોવા મળે છે?

જૈવ તકનીકીમાં ઉત્પન્ન કરાયેલી કેન્સર સારવાર માટેની દવાનું નામ-

કેલસ અને સસ્પેન્શન સંવર્ધન શા માટે પ્રયોજવામાં આવે છે ?