કયો સમૂહ સમાન નથી?

  • A
    એન્ઝાઇમ અને પ્રોટીન સંશ્લેષણ
  • B
    આસૃતિ અને પ્રસરણ
  • C
    પ્રકાશસંશ્લેષણ અને શ્વસન
  • D
    વૃદ્ધિ અને હલનચલન

Explore More

Similar Questions

નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(A)$ $P_{680}$$(I)$ $PS-I$ નું રિએક્શન સેન્ટર
$(B)$ $P_{700}$$(II)$ $PS-II$ નું રિએક્શન સેન્ટર
$(C)$ $\text{LHC}$$(III)$ એન્ટેના
$(D)$ પ્લાસ્ટોક્વિનોન$(IV)$ મોબાઈલ કેરિયર

પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતી ઘટના કઈ છે?

વિધાન: પ્રકાશસંશ્લેષણની દ્રષ્ટિએ $C_4$ વનસ્પતિઓ $C_3$ વનસ્પતિઓ કરતા ઓછી કાર્યક્ષમ હોય છે.
કારણ: $C_4$ પથની પ્રક્રિયામાં માત્ર પુલકંચુક (bundle-sheath) કોષોની જ જરૂરિયાત હોય છે.

ખોટું વિધાન પસંદ કરો.

$C_4$ અને $C_3$ વનસ્પતિઓ એકબીજાથી કઈ બાબતમાં અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo