ખોટું વિધાન પસંદ કરો.

  • A
    $CO_2$ ના સ્થાપન માટેનો $C_4$ પથ હેચ અને સ્લેક દ્વારા શોધાયો હતો.
  • B
    પ્રકાશસંશ્લેષણ માટે $CO_2$ આવશ્યક છે.
  • C
    પાણીમાં સોડિયમ કાર્બોનેટ ઉમેરવાથી $Vallisneria$ માં પ્રકાશસંશ્લેષણનો દર ઘટે છે.
  • D
    અન્નવાહક (Phloem) એ દ્રાવ્યોના સ્થળાંતર માટેનો મુખ્ય માર્ગ છે.

Explore More

Similar Questions

બાષ્પોત્સર્જન અને પ્રકાશસંશ્લેષણ - એક સમાધાન. સમજૂતી આપો.

પ્રકાશસંશ્લેષણ માટે નીચેનામાંથી કયું/કયા કાચો માલ (raw material) છે?
$I$. $H_{2}O$
$II$. $CO_{2}$
$III$. પ્રકાશ
$IV$. ક્લોરોફિલ
સાચો વિકલ્પ પસંદ કરો.

નીચે આપેલા વાક્યોમાંથી સાચું વાક્ય પસંદ કરો:
$(i).$ $C_4$ વનસ્પતિઓમાં પ્રથમ $CO_2$ ગ્રાહક $PEP$ છે.
$(ii).$ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં $PS-II$ દ્વારા $680 \ nm$ પર પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે.
$(iii).$ $P_{680}$ ક્લોરોફિલ તંત્ર $PS-I$ માં હાજર હોય છે.

$C_3$ અને $C_4$ પથના બે મહત્વના ઉત્સેચકોના નામ આપો. $CO_2$ ના સ્થાપનમાં તેઓ કઈ મહત્વની ભૂમિકા ભજવે છે?

નીચેની કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ $I$કોલમ $II$
$i.$ કણાભસૂત્ર આધારક$p.$ ફોટોફોસ્ફોરિકરણ
$ii.$ હરિતકણ આધારક$q.$ ઓક્સિડેટિવ ફોસ્ફોરિકરણ
$iii.$ ક્રિસ્ટી$r.$ ક્રેબ્સ ચક્ર
$iv.$ ગ્રેનમ$s.$ અંધકાર પ્રક્રિયા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo