કયું પરિબળ $Li$ ને જલીય દ્રાવણમાં સૌથી પ્રબળ રિડક્શનકર્તા બનાવે છે?

  • A
    ઉર્ધ્વપાતન એન્થાલ્પી
  • B
    આયનીકરણ એન્થાલ્પી
  • C
    જલીયકરણ એન્થાલ્પી
  • D
    ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી

Explore More

Similar Questions

સોડિયમ અને પોટેશિયમનું જૈવિક મહત્વ સમજાવો.

વિધાન $A$ : આલ્કલી ધાતુઓ જ્યોત કસોટીમાં લાક્ષણિક રંગ આપે છે.
કારણ $R$ : તેમની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ નીચી હોય છે.

જ્યારે વોશિંગ સોડાને ગરમ કરવામાં આવે છે,ત્યારે શું મુક્ત થાય છે?

પરમાણુ રિએક્ટરમાં પીગળેલા સોડિયમનો ઉપયોગ શેના માટે થાય છે?

બે આલ્કલી હેલાઇડ ક્ષાર,$ACl$ અને $BCl$,તેમના જ્યોત કસોટીમાં અનુક્રમે ઘેરો લાલ (crimson red) અને જાંબલી રંગ આપે છે. $A$ અને $B$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo