નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશની હાજરીમાં માત્ર એક જ મોનો-ક્લોરિનેશન નીપજ આપશે?

  • A
    $n-$બ્યુટેન
  • B
    આઇસો-પેન્ટેન
  • C
    નિયો-પેન્ટેન
  • D
    $n-$પેન્ટેન

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું ઉત્કલનબિદુ ન્યૂનતમ છે?

$2, 2, 3-$ ટ્રાયમિથાઇલ બ્યુટેનનો ઓક્ટેન આંક ............ માનવામાં આવે છે.

આલ્કેન શૃંખલામાં શાખા (branching) પડવાથી તેના ઉત્કલનબિંદુ પર શું અસર થાય છે?

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ ને ઓળખો:
$CH_4 + O_2 \xrightarrow{Mo_2O_3 / \Delta} X$
$2CH_4 + O_2 \xrightarrow{Cu / 523 \ K / 100 \ atm} 2Y$

મિથેન અને ક્લોરિનના મિશ્રણમાં ઓક્સિજન ઉમેરવાથી $photochemical \ chlorination$ પર શું અસર થાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo