નીચેનામાંથી કયા સંયોજનનો ડાયપોલ મોમેન્ટ સૌથી વધુ છે?

  • A
    $NH_3$
  • B
    $SO_2$
  • C
    $N_2O$
  • D
    $CO_2$

Explore More

Similar Questions

વિધાન-$1$: $CCl_4$ અને $H_2O$ એકબીજામાં મિશ્ર ન થઈ શકે. વિધાન-$2$: $CCl_4$ એ ધ્રુવીય દ્રાવક છે.

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો. $(1)$ $CO_2$ અને $BF_3$ ની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય છે. $(2)$ $NF_3$ ની દ્વિધ્રુવીય ચાકમાત્રા $NH_3$ ની દ્વિધ્રુવીય ચાકમાત્રા કરતા વધારે છે. $(3)$ $HI$ ની દ્વિધ્રુવીય ચાકમાત્રા $HCl$ ની દ્વિધ્રુવીય ચાકમાત્રા કરતા ઓછી છે.

કયા કાર્બોનિલ સંયોજનનો ડાયપોલ મોમેન્ટ મહત્તમ છે?

એક ધ્રુવીય અણુમાં,આયનીય વીજભાર $4.8 \times 10^{-10} \ e.s.u.$ છે. જો આંતર-આયનીય અંતર $1 \ \mathring{A}$ હોય,તો ડાયપોલ મોમેન્ટ ........ $debye$ થશે.

$H_2S$ નો ભૌતિક આકાર અને તેની દ્વિધ્રુવ ચાકમાત્રા શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo