$H_2S$ નો ભૌતિક આકાર અને તેની દ્વિધ્રુવ ચાકમાત્રા શું હશે?

  • A
    કોણીય અને નોન-ઝીરો
  • B
    કોણીય અને શૂન્ય
  • C
    રેખીય અને નોન-ઝીરો
  • D
    રેખીય અને શૂન્ય

Explore More

Similar Questions

એક દ્વિપરમાણ્વીય અણુનો ડાયપોલ મોમેન્ટ $1.2 \, D$ છે. જો તેની બંધ લંબાઈ $10^{-10} \, m$ હોય,તો દરેક પરમાણુ પરના ઇલેક્ટ્રોનિક ચાર્જનો અંશ .............. $\%$ હશે.

Difficult
View Solution

પાણીનું ક્રાંતિક તાપમાન $O_2$ ના ક્રાંતિક તાપમાન કરતા ઊંચું છે કારણ કે $H_2O$ અણુમાં ......

નીચેનામાંથી કયો અણુ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતો નથી?

નીચેનામાંથી કયું સંયોજન અધ્રુવીય છે?

$NH_3$ અને $NF_3$ માંથી કોનો ડાયપોલ મોમેન્ટ વધારે છે અને શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo