જ્યારે પરાગરજ ત્રણ-કોષીય અવસ્થામાં મુક્ત થાય છે ત્યારે તેમાં કયા ત્રણ કોષો જોવા મળે છે?

  • A
    એક વાનસ્પતિક કોષ અને બે નર જન્યુઓ
  • B
    બે વાનસ્પતિક કોષો અને એક નર જન્યુ
  • C
    એક જનન કોષ અને બે નર જન્યુઓ
  • D
    ત્રણ વાનસ્પતિક કોષો

Explore More

Similar Questions

નર જન્યુજનકનો વિકાસ ........માં થાય છે.

$PMC$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો. ($n$ માં)

પરાગરજની દીવાલના નિર્માણમાં ટેપેટમની ભૂમિકા સમજાવો.

જો પરાગરજની માતૃકોષમાં $G_2$ તબક્કે $32 \; pg$ $DNA$ હોય,તો પરાગરજમાં $DNA$ નું પ્રમાણ કેટલું હશે ($; pg$ માં)?

પરાગરજ માતૃકોષમાંથી લઘુબીજાણુ બનવાની પ્રક્રિયાને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo