નીચેનામાંથી કઈ જોડી અનુક્રમે વિસ્તૃત (extensive) અને તીવ્ર (intensive) ગુણધર્મોની છે?

  • A
    કદ અને મોલની સંખ્યા
  • B
    કદ અને દબાણ
  • C
    પૃષ્ઠતાણ અને ઉષ્મા ધારિતા
  • D
    આંતરિક ઉર્જા અને તાપમાન

Explore More

Similar Questions

આદર્શ વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $\Delta U$ શેના પર આધાર રાખે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા શૂન્ય કાર્ય કરે છે?

નીચેનામાંથી સ્ટેટ વેરીએબલ્સ (અવસ્થા વિધેય) ની સંખ્યા $.....$ છે.
આંતરિક ઉર્જા $(U)$; કદ $(V)$; ઉષ્મા $(q)$; એન્થાલ્પી $(H)$

સંતુલન સમયે,તમામ પ્રણાલીઓ બંધ પ્રણાલીઓ હોય છે. ખુલ્લા પાત્રમાં ગ્લુકોઝનું સંતૃપ્ત દ્રાવણ કયા પ્રકારની પ્રણાલી છે?

જો વાયુ અચળ તાપમાન અને દબાણે વિસ્તરણ પામે,તો તેનું:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo