નીચેનામાંથી કયું સૌથી વધુ પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે?

  • A
    $[Cr(H_2O)_6]^{3+}$
  • B
    $[Fe(H_2O)_6]^{2+}$
  • C
    $[Cu(H_2O)_6]^{2+}$
  • D
    $[Zn(H_2O)_6]^{2+}$

Explore More

Similar Questions

નીચેના સંકીર્ણ આયનો સાથે સંકળાયેલ સમઘટકતા વિશેનું સાચું વિધાન,
$A$. $[Ni(H_2O)_5NH_3]^{2+}$
$B$. $[Ni(H_2O)_4(NH_3)_2]^{2+}$ અને
$C$. $[Ni(H_2O)_3(NH_3)_3]^{2+}$ છે

નીચે આપેલી સ્પીસીઝમાંથી,ડાયમેગ્નેટિક (પ્રતિચુંબકીય) સ્પીસીઝની કુલ સંખ્યા કેટલી છે? $H$ પરમાણુ,$NO_2$ મોનોમર,$O_2^{-}$ (સુપરઓક્સાઈડ),બાષ્પ અવસ્થામાં ડાયમેરિક સલ્ફર,$Mn_3O_4$,$(NH_4)_2[FeCl_4]$,$(NH_4)_2[NiCl_4]$,$K_2MnO_4$,$K_2CrO_4$

$TiF_6^{2-}, CoF_6^{3-}, Cu_2Cl_2$ અને $NiCl_4^{2-}$ (પરમાણુ ક્રમાંક: $Ti = 22, Co = 27, Cu = 29, Ni = 28$) માંથી કયા સંયોજનો રંગવિહીન છે?

સંકીર્ણ $A$ થી $D$ ના ગણતરી કરેલ સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટનો સાચો ક્રમ કયો છે?
$A$. $Ni(CO)_{4}$
$B$. $[Ni(H_{2}O)_{6}]Cl_{2}$
$C$. $Na_{2}[Ni(CN)_{4}]$
$D$. $PdCl_{2}(PPh_{3})_{2}$

નીચેનામાંથી કયા અનુચુંબકીય (paramagnetic) છે?
$A$. $[NiCl_4]^{2-}$
$B$. $Ni(CO)_4$
$C$. $[Ni(CN)_4]^{2-}$
$D$. $[Ni(H_2O)_6]^{2+}$
$E$. $Ni(PPh_3)_4$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo