નીચેનામાંથી કયો રોગ સ્વયંપ્રતિરક્ષા (autoimmune) રોગ છે?

  • A
    રુમેટોઇડ આર્થરાઇટિસ
  • B
    એઇડ્સ $(AIDS)$
  • C
    હિપેટાઇટિસ-$B$
  • D
    સ્વાઇન ફ્લૂ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ત્રણ વૈજ્ઞાનિકોને પેનિસિલિનની શોધ અને વિકાસ માટે $1945$ માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા?
$(i)$ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
$(ii)$ લૂઈસ પાશ્ચર
$(iii)$ વાલ્થર ફ્લેમિંગ
$(iv)$ અર્નેસ્ટ ચેઈન
$(v)$ હાવર્ડ ફ્લોરે
$(vi)$ ઓસ્વાલ્ડ એવરી

રોગ માટે નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?

લાયસોઝાઇમ (Lysozyme) એ એક . . . . . . એજન્ટ છે.

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(1)$ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે યોગ કરવામાં આવે છે.
$(2)$ ચેપી રોગો ખૂબ જ સામાન્ય છે; આપણામાંથી દરેક વ્યક્તિએ કોઈને કોઈ સમયે તેનો અનુભવ કર્યો હશે.
$(3)$ $AIDS$ એક ચેપી રોગ છે.
$(4)$ કેન્સર એક બિન-ચેપી રોગ છે.
$(5)$ તંદુરસ્ત વ્યક્તિ આર્થિક સમૃદ્ધિમાં ફાળો આપે છે.

આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(P)$ પર્ટુસીસ$(i)$ વાઈરસ
$(Q)$ ડેન્ગ્યુ$(ii)$ પ્રજીવ
$(R)$ એમીબીઆસીસ$(iii)$ કૃમિ
$(S)$ ફીલારીઆસીસ$(iv)$ જીવાણુ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo