નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધુ એસિડિક છે?

  • A
    $3$-હાઈડ્રોક્સીબેન્ઝોઈક એસિડ
  • B
    $3$-ક્લોરોબેન્ઝોઈક એસિડ
  • C
    $3$-મિથાઈલબેન્ઝોઈક એસિડ
  • D
    $3$-નાઈટ્રોબેન્ઝોઈક એસિડ

Explore More

Similar Questions

એરોમેટિક કાર્બોક્સિલિક એસિડની રીંગમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પર નોંધ લખો.

નીચેનામાંથી કયો એસિડ સૌથી પ્રબળ છે?

આપેલી પ્રક્રિયા ધ્યાનમાં લો: $RCOOAg \xrightarrow{Br_2/\Delta} R-Br$. નીચેનામાંથી કયો એસિડ ઉપરની પ્રક્રિયામાં $R-Br$ ની મહત્તમ નીપજ આપશે?

Difficult
View Solution

નીચેની પ્રતિક્રિયા શ્રેણીમાં નીપજ $Z$ ને ઓળખો:
$Cyclohexene$ $\xrightarrow{KMnO_4} X$ $\xrightarrow{Ca(OH)_2} Y$ $\xrightarrow{\Delta} Z$

Difficult
View Solution

મિથેનોઈક એસિડ અને ઈથેનોઈક એસિડ વચ્ચેનો તફાવત પારખવા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo