શસ્ત્રક્રિયાના સાધનો બનાવવા માટે કઈ મિશ્રધાતુનો ઉપયોગ થાય છે?

  • A
    સ્ટીલ
  • B
    પિત્તળ
  • C
    મેગ્નેલિયમ
  • D
    સ્ટેનલેસ સ્ટીલ

Explore More

Similar Questions

મિશ્રધાતુ (Alloy) ની વ્યાખ્યા આપો. મિશ્રધાતુ કેવી રીતે બનાવવામાં આવે છે?

જે મિશ્રધાતુમાં એક ધાતુ તરીકે મરક્યુરી $(Hg)$ હોય તેને શું કહે છે?

ધાતુ, તેની ખનીજ અને ખનીજના મુખ્ય ઘટકના રાસાયણિક સૂત્રને જોડતા ચાર જૂથ આપેલા છે. તે પૈકી કેટલા સાચા છે?
$(1)$ આયર્ન - મેગ્નેટાઈટ - $Fe_{3}O_{4}$
$(2)$ આયર્ન - સિડેરાઈટ - $FeS_{2}$
$(3)$ કૉપર - કૉપર ગ્લાન્સ - $Cu_{2}S$
$(4)$ કૉપર - ડોલેમાઈટ - $Al_{2}O_{3}$

મિશ્રધાતુની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ કેવા હોય છે?

જ્યારે ધાતુ $X$ ને ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે તે $XOH$ (આણ્વીય દળ $= 40$) આણ્વીય સૂત્ર ધરાવતું બેઝિક ક્ષાર $Y$ આપે છે અને વાયુ $Z$ મુક્ત કરે છે જે સરળતાથી આગ પકડી લે છે. $X, Y, Z$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo