ધાતુ, તેની ખનીજ અને ખનીજના મુખ્ય ઘટકના રાસાયણિક સૂત્રને જોડતા ચાર જૂથ આપેલા છે. તે પૈકી કેટલા સાચા છે?
$(1)$ આયર્ન - મેગ્નેટાઈટ - $Fe_{3}O_{4}$
$(2)$ આયર્ન - સિડેરાઈટ - $FeS_{2}$
$(3)$ કૉપર - કૉપર ગ્લાન્સ - $Cu_{2}S$
$(4)$ કૉપર - ડોલેમાઈટ - $Al_{2}O_{3}$

  • A
    $(1)$ અને $(4)$
  • B
    $(2)$ અને $(4)$
  • C
    $(1)$, $(2)$ અને $(4)$
  • D
    $(1)$ અને $(3)$

Explore More

Similar Questions

સામાન્ય રીતે,અધાતુઓ વિદ્યુતના અવાહક હોય છે. નીચેનામાંથી કયું વિદ્યુતનું સુવાહક છે?

નાઈટ્રિક ઍસિડનું રાસાયણિક સૂત્ર શું છે?

નીચેનામાંથી કઈ ધાતુઓ કુદરતમાં મુક્ત અવસ્થામાં જોવા મળે છે?
$(i)$ $Au$
$(ii)$ $Cu$
$(iii)$ $Ag$
$(iv)$ $Fe$

ડાયહાઇડ્રોજન વાયુ $(H_2)$ લિટમસપત્ર પર શું અસર દર્શાવે છે?

વાતભઠ્ઠીમાં હેમેટાઈટમાંથી લોખંડના નિષ્કર્ષણ દરમિયાન સ્લેગ (ધાતુમલ) તરીકે કયો પદાર્થ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo