કયા સ્થાને ફલિતાંડનું પ્રથમ વિખંડન થઈ શકશે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ફલન પછીના $30$ કલાકના સમયમાં જયારે ફલિતાંડ અંડવાહિનીના ઇથમસમાંથી ગર્ભાશય તરફ પસાર થાય છે ત્યારે વિખંડન તરીકે ઓળખાતું સમવિભાજન શરૂ થાય છે અને ગર્ભકોષ્ઠી ખંડો રચે છે.

Similar Questions

સાચી જોડ પસંદ કરો.

અંડકોષનું ફલન એટલે

$(1)$ અંડકોષજનનની ક્રિયાની સમાપ્તી

$(2)$ અર્ધિકરણનાં બિજા વિભાજનની સમાપ્તી પ્રેરે

$(3)$ કોર્પસલ્યુટીયમનું વિધટન થાય

$(4)$ રૂધિરમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જાળવવા માટેનો સંકેત

$(5)$ ફલીતાંડનું નિર્માણ

રંગસૂત્રોની દષ્ટિએ સ્ત્રી $.......$ પ્રકારના અંડકોષો ઉત્પન્ન કરે છે જ્યારે પુરુષો $.......$ પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરે છે.

આવનારી સંતતી નર બનશે કે માદા તેનો આધાર કોના પર હોય છે.

માણસના ફલિતાંડના વિખંડન બાબતમાં સાચું શું છે ?

  • [AIPMT 1994]