ભૂસ્થિર ઉપગ્રહ ક્યાં સ્થાપિત કરી શકાય છે?

  • A
    વિષુવવૃત્ત પરના કોઈપણ શહેરની ઉપર
  • B
    ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવની ઉપર
  • C
    પૃથ્વીની ઉપર $R$ ઊંચાઈ પર
  • D
    પૃથ્વીની સપાટી પર

Explore More

Similar Questions

જો $g \propto \frac{1}{R^3}$ હોય ($\frac{1}{R^2}$ ના બદલે),તો પૃથ્વીની સપાટીની નજીક રહેલા ઉપગ્રહનો આવર્તકાળ $T$ અને ત્રિજ્યા $R$ વચ્ચેનો સંબંધ શું હશે?

સમાન દળ ધરાવતા બે ઉપગ્રહોને પૃથ્વીની સપાટીથી $R$ અને $2R$ ઊંચાઈએ વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. તેમની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે? ($R =$ પૃથ્વીની ત્રિજ્યા)

એક ઉપગ્રહ ગ્રહની સપાટીની નજીક વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે. ધારો કે $\rho$ એ સરેરાશ ઘનતા છે અને $R$ એ ગ્રહની ત્રિજ્યા છે. તો ઉપગ્રહનો આવર્તકાળ કેટલો હશે? ($G=$ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક)

પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા $R$ છે અને તેની ધરી પર તેની કોણીય ઝડપ $\omega$ છે. તો ભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કેટલી હશે?

Difficult
View Solution

એક નાનો ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક પરિભ્રમણ કરી રહ્યો છે. તેનો કક્ષીય વેગ આશરે......... $km/sec$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo