સક્રિય પ્રતિકારકતા ....... સાથે સંગતતા ધરાવે છે.
રોગકારક દાખલ થતા ઊદ્દભવતો પ્રતિચાર
સાપના ઝેરની સામે શરીરમાં દાખલ કરતા એન્ટીબોડી
પ્રતિજન શરીરમાં આવતા ઉદ્દભવતા એન્ટીબોડી
$A$ અને $C$ બંને
રસીકરણનો મૂળ સિદ્ધાંત કયો છે ? રસી કઈ રીતે સૂક્ષ્મજીવોના ચેપને અટકાવે છે ? હિપેટાઇટીસ $-B$ ની રસી કયા સજીવમાંથી બનાવવામાં આવી છે ?
પ્રાથમિક અને દ્વિતીય લસિકા અંગોનાં નામ આપો.
ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?
$T_S$ કોષોનું શરીરમાં કાર્ય ........ ?
$phagocytosis$ પ્રક્રિયાના તબક્કાને યોગ્ય ક્રમમાં ગોઠવો.
$(a)$ ભક્ષક કોષો દ્વારા સૂક્ષ્મજીવોનું ભક્ષણ
$(b)$ રૂધિરવાહિનીનું હિસ્ટામાઈન દ્વારા વિસ્તરણ
$(c)$ $phagosome$ અને $phagolysosom$નું નિર્માણ
$(d)$ ભક્ષકકોષોનું $E.C.F.$ માં સ્થાનાંતરણ
$(e)$ સૂક્ષ્મજીવો દ્વારા સ્ત્રાવિત $chemotoxins$ થી ભક્ષકકોષોનું આર્કષાવુ
$(f)$ જીવાણુનો કોષાંતરીય રીતે નાશ થવો