જ્યારે અલગ-અલગ ઋતુમાં અને અલગ-અલગ ભૌગોલિક વિસ્તારમાં ઉગતા બે છોડ વચ્ચે સંકરણ કરાવવું હોય,ત્યારે તેઓ સંકર જાત શેના દ્વારા ઉત્પન્ન કરી શકે છે?

  • A
    પરાગરજ સંવર્ધન (Pollen culture)
  • B
    પેશી સંવર્ધન (Tissue culture)
  • C
    દૈહિક ભ્રૂણજનન (Somatic embryogenesis)
  • D
    પાત્રમાં સંશ્લેષણ (In vitro synthesis)

Explore More

Similar Questions

સસ્પેન્શન સંવર્ધનમાં રોટરી શેકરને કેટલી ગતિએ સતત હલાવવામાં આવે છે?

ટિશ્યુ કલ્ચર (પેશી સંવર્ધન) માટે લેવામાં આવતા વનસ્પતિના ભાગને શું કહેવામાં આવે છે?

$........$ દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે નિવેશ્ય (explant) માંથી એક સંપૂર્ણ છોડ વિકસાવી શકાય છે.

વનસ્પતિ પેશીસંવર્ધનમાં કઈ પ્રક્રિયાને કારણે માધ્યમના કદમાં ઘટાડો થાય છે?

પ્રોટોપ્લાસ્ટ ફ્યુઝન (કોષરસસ્તર સંલયન) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo