વનસ્પતિ પેશીસંવર્ધનમાં કઈ પ્રક્રિયાને કારણે માધ્યમના કદમાં ઘટાડો થાય છે?

  • A
    વાતવિનિમય
  • B
    સંવર્ધન મૃત બનવાની
  • C
    $UV$-કિરણોથી માધ્યમને નુકસાન થવાની
  • D
    બાષ્પીભવન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું કેલસ અને સસ્પેન્શન સંવર્ધનનું પ્રયોજન નથી?

ટિશ્યુ કલ્ચર (પેશી સંવર્ધન) દરમિયાન,કેલસમાં . . . . . . પ્રેરવા માટે વૃદ્ધિ અંતઃસ્ત્રાવો આપવામાં આવે છે.

વનસ્પતિપેશીસંવર્ધન દ્વારા વિકસાવેલા છોડને શું કહેવામાં આવે છે?

દૈહિક સંકરણ (somatic hybridization) પદ્ધતિમાં સામાન્ય રીતે કયા પદાર્થનો ઉપયોગ થાય છે?

$EDTA$ નો ઉપયોગ પેશી સંવર્ધન (tissue culture) માં મોટા પાયે થાય છે,તે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo