જ્યારે ધાતુની સપાટી પર આપાત વિકિરણની તરંગલંબાઈ $\lambda_1$ થી ઘટાડીને $\lambda_2$ કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા ત્રણ ગણી થાય છે. ધાતુનું કાર્ય વિધેય શોધો. [$h =$ પ્લાન્કનો અચળાંક,$c =$ પ્રકાશનો વેગ]

  • A
    $\frac{hc}{2}\left[\frac{3 \lambda_1-\lambda_2}{\lambda_1 \lambda_2}\right]$
  • B
    $\frac{hc}{2}\left[\frac{3 \lambda_2-\lambda_1}{\lambda_1 \lambda_2}\right]$
  • C
    $hc\left[\frac{3 \lambda_1-\lambda_2}{\lambda_1 \lambda_2}\right]$
  • D
    $hc\left[\frac{3 \lambda_2-\lambda_1}{\lambda_1 \lambda_2}\right]$

Explore More

Similar Questions

ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન ત્યારે જ થાય છે જ્યારે આપાત પ્રકાશ પાસે ચોક્કસ લઘુત્તમ કરતાં વધુ હોય

એક ધાતુ સપાટીનું કાર્ય વિધેય (work function) $6.2 \ eV$ છે. જો આ સપાટી પર આપાત થતા વિકિરણ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ $5 \ V$ હોય,તો આપાત વિકિરણ ...... પ્રદેશમાં હશે.

બે ધાતુઓ $A$ અને $B$ માટે ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન માટેની થ્રેશોલ્ડ તરંગલંબાઈ અનુક્રમે $400 \ nm$ અને $800 \ nm$ છે. તેમના વર્ક ફંક્શનનો ગુણોત્તર,$\phi_{A} : \phi_{B}$ કેટલો થાય?

સોડિયમ અને કોપરના વર્ક ફંક્શન અનુક્રમે $2.3 \ eV$ અને $4.5 \ eV$ છે. તો તેમની થ્રેશોલ્ડ તરંગલંબાઇનો ગુણોત્તર કોની નજીક છે?

ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં,$2.48 eV$ ઉર્જા ધરાવતો પ્રકાશ એક ફોટોસેન્સિટિવ પદાર્થ પર આપાત થાય છે. સ્ટોપિંગ પોટેન્શિયલ $0.5 V$ માપવામાં આવ્યું હતું. ફોટોસેન્સિટિવ પદાર્થનું વર્ક ફંક્શન કેટલું હશે ($eV$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo