જ્યારે એન્ટ્રોપીનું મૂલ્ય વધારે હોય,ત્યારે કાર્ય કરવાની ક્ષમતા

  • A
    મહત્તમ હોય છે
  • B
    ન્યૂનતમ હોય છે
  • C
    મધ્યમ હોય છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $\Delta S$ ધન છે?

અચળ તાપમાને $0.3344 \ J$ ઉષ્મા પ્રતિવર્તી રીતે ઉમેરતા એક પદાર્થના નમૂનાની એન્ટ્રોપીમાં $0.836 \ J \ K^{-1}$ નો વધારો થાય છે. નમૂનાનું તાપમાન ..... $K$ છે.

સમોષ્મી પ્રતિવર્તી પ્રક્રિયા એ એવી પ્રક્રિયા છે જેમાં:

અચળ દબાણે થતી ઉષ્માશોષક સ્વયંભૂ પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

એક પાત્રમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ વજનના પ્રમાણમાં $4 : 1$ છે. જ્યારે આ વાયુઓ મિશ્ર થાય છે,ત્યારે નીચેનામાંથી શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo