સમોષ્મી પ્રતિવર્તી પ્રક્રિયા એ એવી પ્રક્રિયા છે જેમાં:

  • A
    પ્રણાલીના તાપમાનમાં ફેરફાર થતો નથી.
  • B
    પ્રણાલી ઉષ્માના વિનિમય માટે બંધ નથી.
  • C
    પ્રણાલીની એન્ટ્રોપીમાં ફેરફાર થતો નથી.
  • D
    એકપણ નહિ.

Explore More

Similar Questions

પ્રક્રિયા $2 H_{2(g)} + O_{2(g)} \longrightarrow 2 H_2O_{(g)}$ માટે,$300 \ K$ તાપમાને,પાણી માટે $\Delta G$ અને $\Delta H$ અનુક્રમે $-228.4 \ kJ \ mol^{-1}$ અને $-241.60 \ kJ \ mol^{-1}$ છે. તો આપેલી પ્રક્રિયા માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણો.

$27 \, ^oC$ તાપમાને $2 \, \text{mol}$ આદર્શ વાયુનું વિસ્તરણ $2 \, \text{L}$ થી $20 \, \text{L}$ થાય ત્યારે એન્ટ્રોપી ફેરફાર ...... થશે. $(R = 2 \, \text{cal/mol K})$

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં,પ્રમાણિત પ્રક્રિયા એન્ટ્રોપી ફેરફાર $(\Delta S^o)$ ધન છે અને પ્રમાણિત ગિબ્સ ઉર્જા ફેરફાર $(\Delta G^o)$ તાપમાન વધવાની સાથે ઝડપથી ઘટે છે?

$CO_{2(g)}$,$C_{(s)}$ અને $O_{2(g)}$ ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $213.5$,$5.690$ અને $205 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. $CO_{2(g)}$ ની પ્રમાણિત સર્જન એન્ટ્રોપી ...... $J \ K^{-1} \ mol^{-1}$ છે.

પ્રક્રિયા $A + B \rightarrow C + D + q$ માટે,જેમાં એન્ટ્રોપી ફેરફાર ધન છે,તો આ પ્રક્રિયા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo