જ્યારે એક આદર્શ વાયુનું તાપમાન $600 \ K$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે વાયુમાં ધ્વનિનો વેગ તેના પ્રારંભિક વેગ કરતા $\sqrt{3}$ ગણો થાય છે. વાયુનું પ્રારંભિક તાપમાન .... $^oC$ છે.

  • A
    $-73$
  • B
    $27$
  • C
    $127$
  • D
    $327$

Explore More

Similar Questions

સમીકરણ $\beta = - \frac{1}{V} \left( \frac{dV}{dP} \right)$ માટે, અચળ તાપમાને આદર્શ વાયુ માટે $\beta$ વિરુદ્ધ $P$ નો સાચો આલેખ ઓળખો.

Difficult
View Solution

$300 \, K$ તાપમાને ઓક્સિજન વાયુના અણુઓની સરેરાશ સ્થાનાંતરિત ગતિઊર્જા અને $r.m.s.$ ઝડપ અનુક્રમે $6.21 \times 10^{-21} \, J$ અને $484 \, m/s$ છે. તો $600 \, K$ તાપમાને આ મૂલ્યો આશરે કેટલા હશે? (આદર્શ વાયુ વર્તણૂક ધારતા)

એક આદર્શ વાયુ $(\gamma = 1.5)$ નું એડિબેટિકલી (સમઉષ્મીય રીતે) વિસ્તરણ કરવામાં આવે છે. અણુઓના રૂટ મીન સ્ક્વેર વેગને $2.0$ ગણો ઘટાડવા માટે વાયુનું કેટલા ગણું વિસ્તરણ કરવું પડે?

જો વાયુના અણુની સ્થિતિ ઉર્જા $U = \frac{M}{r^6} - \frac{N}{r^{12}}$ હોય,જ્યાં $M$ અને $N$ ધન અચળાંકો છે,તો સંતુલન સ્થિતિમાં સ્થિતિ ઉર્જા કેટલી હશે?

Difficult
View Solution

$30 \, g/mol$ આણ્વીય દળ ધરાવતો દ્વિપરમાણ્વીય વાયુ $27 \, ^\circ C$ તાપમાને પાત્રમાં ભરેલો છે. તે $100 \, m/s$ ના વેગથી ગતિ કરી રહ્યો છે. જો તેને અચાનક સ્થિર કરવામાં આવે,તો વાયુના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo