જ્યારે કોઈલની લંબાઈમાં કોઈ ફેરફાર કર્યા વિના તેના આંટાની સંખ્યા $3$ ગણી કરવામાં આવે,ત્યારે તેનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) કેટલું થાય?

  • A
    $1.5$ ગણું
  • B
    બે ગણું
  • C
    ત્રણ ગણું
  • D
    નવ ગણું

Explore More

Similar Questions

એક લાંબા સોલેનોઈડમાં $1500$ આંટા છે. જ્યારે તેમાંથી $3.5 \, A$ નો પ્રવાહ વહે છે, ત્યારે સોલેનોઈડના દરેક આંટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ $2.8 \times 10^{-3} \, Wb$ છે. સોલેનોઈડનું આત્મ-પ્રેરકત્વ કેટલું હશે ($ \, H$ માં)?

અવરોધ ધરાવતા ઇન્ડક્શન કોઈલમાં,પ્રેરિત $emf$ ક્યારે મહત્તમ હશે?

વિદ્યુતમાં દળ (mass) ને સમતુલ્ય ભૌતિક રાશિ . . . . . . છે.

$6 \text{ mH}$ ના આત્મ-પ્રેરકત્વ ધરાવતા ઇન્ડક્ટન્સ કોઈલમાંથી વહેતો પ્રવાહ જુદા જુદા સમયે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $t=20 \text{ s}$ અને $t=40 \text{ s}$ ની વચ્ચે પ્રેરિત emf આશરે કેટલું હશે?

$30 \ cm$ લંબાઈ,$25 \ cm^2$ આડછેદનું ક્ષેત્રફળ અને $500$ આંટા ધરાવતું એક એર-કોર સોલેનોઇડ $2.5 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહન કરે છે. આ પ્રવાહને $10^{-3} \ s$ ના ટૂંકા સમય માટે અચાનક બંધ કરવામાં આવે છે. સર્કિટમાં ખુલ્લી સ્વીચના છેડાઓ પર પ્રેરિત સરેરાશ બેક e.m.f. કેટલું હશે ($V$ માં)? (સોલેનોઇડના છેડાઓ પાસે ચુંબકીય ક્ષેત્રના ફેરફારને અવગણો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo