જ્યારે પરાગાશય તેના પોતાના પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન કરતાં વહેલા પરિપક્વ થાય છે,ત્યારે તે સ્થિતિને શું કહેવામાં આવે છે?

  • A
    હર્કોગેમી (Herkogamy)
  • B
    પ્રોટેન્ડ્રી (Protandry)
  • C
    હિટરોસ્ટાઈલી (Heterostyly)
  • D
    હિટરોગેમી (Heterogamy)

Explore More

Similar Questions

આ એક જનીનિક ક્રિયાવિધિ છે જે સ્વપરાગનયનને રોકવા માટે સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ અથવા પરાગનલિકાના વિકાસને અવરોધે છે,જેનાથી ફલન અટકે છે.

સ્વ-અસંગતતા (Self-incompatibility) એટલે શું?

નીચેનામાંથી શેના દ્વારા અંતઃસંવર્ધન (inbreeding) અટકે છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$1.$ અનાવૃત પુષ્પી (Chasmogamous)
$2.$ સંવૃત પુષ્પી (Cleistogamous)

નીચેનામાંથી કયા પુષ્પોમાં વિષમવર્તિકાગ્રતા (heterostyly) જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo