જ્યારે $methyl \ cyanide$ નું આલ્કલીની હાજરીમાં જળવિભાજન કરવામાં આવે છે,ત્યારે અંતિમ નીપજ શું મળે છે?

  • A
    એસીટામાઈડ
  • B
    મિથેન
  • C
    $CO_2 + H_2O$
  • D
    એસેટિક એસિડ

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

આલ્ડિહાઈડનું ઓક્સિડેશન કરવાથી શું મળે છે?

નીચેની પ્રક્રિયામાં સંયોજન $B$ ........... થશે.
$C_2H_5Br$ $\xrightarrow{KCN} A$ $\xrightarrow{\text{Hydrolysis}} B$

Difficult
View Solution

આ પ્રક્રિયામાં,નીપજ $X$ શું છે?
$CH_3-CH_2-Br$ $\xrightarrow{alc. KCN} CH_3CH_2CN$ $\xrightarrow{HOH} X$

શ્રેણીમાં ઉત્પાદન $Z$ ઓળખો
$CH_3CN$ $\xrightarrow{Na + C_2H_5OH} X$ $\xrightarrow{HNO_2} Y$ $\xrightarrow[H_2SO_4]{K_2Cr_2O_7} Z$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo