લોજીસ્ટીક મૉડલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિ દર શૂન્યને બરોબર ક્યારે થશે ? લોજીસ્ટીક મૉડલ આપેલ સમીકરણ : $dN|dt = rN(1 -N/k)$
જયારે $N/K$ = શૂન્ય
જ્યારે મૃત્યુદર, જન્મદર કરતાં વધુ હોય ત્યારે
જયારે $N/K$ = ચોક્કસ રીતે $1$ (એક)
જયારે $N,$ વસવાટની વહનક્ષમતા દર્શાવે છે.
નીચેની આકૃતિમાં વસ્તીગીચતા વધવા માટે કોણ જવાબદાર છે ?
$J-$ આકારનો વક્ર એ કયાં પ્રકારની વૃધ્ધિ દર્શાવે છે ?
સતત વૃદ્ધિ પામતા વૃદ્ધિદરનું સૂત્ર
નીચેનામાંથી ક્યાં સૂત્રથી વસ્તીગીચતાની ગણતરી યોગ્ય રૂપે થઈ શકે ?
$.......$ એ વસતિ ગીચતામાં વધારો કરનારું પરિબળ છે.?