જ્યારે કોઈ પદાર્થને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે છે. આના પરિણામે:

  • A
    દ્રાવણના $b.p.$ માં વધારો થાય છે
  • B
    દ્રાવકના $b.p.$ માં ઘટાડો થાય છે
  • C
    દ્રાવણનું ઠારબિંદુ દ્રાવક કરતા વધારે હોય છે
  • D
    દ્રાવણનું અભિસરણ દબાણ દ્રાવક કરતા ઓછું હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું દ્રાવણ સૌથી વધુ ઉત્કલનબિંદુ દર્શાવશે?

મોલલ ઉન્નયન અચળાંક એ ઉત્કલનબિંદુ ઉન્નયન અને ........ નો ગુણોત્તર છે.

બનેલા દ્રાવણોના ઉત્કલનબિંદુ $(B.P.)$ નો ક્રમ શું છે?

$11.1 \ g$ $CaCl_2$ ને $1 \ kg$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો નક્કી કરો. $[K_b = 0.5 \ K \ kg \ mol^{-1}]$ :-

અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $2\%$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ એ અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ના $8\%$ જલીય દ્રાવણના ઉત્કલનબિંદુ જેટલું છે. $A$ અને $B$ ના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo